મિત્રો જય સ્વામિનારાયણ..
શ્રી સ્વામી વિવેકાનંદની પુસ્તિકા “કર્મયોગ સુત્રાવલી” માંથી તેમના થોડા વિચારો આપની સામે કર્મયોગ ભાગ – ૬ નાં રૂપમાં રાખવા જઈ રહ્યો છુ.
આ કાર્ય માટે રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને સ્વામી વિવેકાનંદના ફોટોગ્રાફ પણ. તો તેમને ખુબ ખુબ આભાર.
જય સ્વામિનારાયણ.
(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)
+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+
(૧૮). કર્તવ્ય અને નીતિમાં ઉત્તરોત્તર ક્રમ રહેલો છે એ જાણવું તે મહત્વનું છે.
વિશિષ્ટ પ્રકારનાં જીવનમાં અને વિશિષ્ટ વાતાવરણમાં જે કર્તવ્ય મનાય તે
બીજા પ્રકારના જીવનમાં અને વાતાવરણમાં ન મનાય એ સમજવું તે મહત્વનું છે.
(૧૯).નીતિમત્તા સંયોગાધીન છે.
અનિષ્ટનો સામનો કરનાર માણસ ખોટુ કરી રહ્યો છે એવું નથી,
પરંતું જે પ્રકારનાં જુદા સંયોગોમાં તે મુકાયો છે તે જોતાં,
અશુભનો સામનો કરવો એ ઘણીવાર એનું કર્તવ્ય પણ થઈ પડે છે.
(૨૦). અર્જુન લડવાની ના પાડે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને દંભી અને નામર્દ કહે છે.
આ પાઠ આપણે સૌએ શિખવા જેવો છે.
કોઈ પણ બાબતમાં એક છેડે જઈનેન બેસવું જોઈએ.
વધારે પડતી વિધેયાત્મક તેમ જ નિષેધાત્મક એ બંને વાતો સરખી છે.
– સ્વામી વિવેકાનંદ..
આભાર ઃ- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા ઃ- શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…
બ્લોગ લિંક ઃ- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in
– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…
વિકાસ,
સ્વામીજી ના ઉમદા વિચારો બ્લોગ પર રાખવા બદલ ધન્યવાદ !
પ્રિય અશોકકાકા
આપે મારા બ્લોગ ની મુલાકાત લીધી અને મને પ્રોત્સાહીત કર્યો તે બદલ ખુબ ખુબ આભાર
જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણા
વિકાસ,
સ્વામીજી ના ઉમદા વિચારો બ્લોગ પર મૂકી એક સુંદર કાર્ય કરો છો.
પ્રિય અશોકકાકા
આપે મારા બ્લોગ ની મુલાકાત લીધી અને મને પ્રોત્સાહીત કર્યો તે બદલ ખુબ ખુબ આભાર
જય સ્વામિનારાયણ
ખૂબ સરસ વિકાસ ભાઈ ….
પ્રિય ચિરાગભાઈ.
આપે મારા બ્લોગ ની મુલાકાત લીધી અને મને પ્રોત્સાહીત કર્યો તે બદલ ખુબ ખુબ આભાર
જય સ્વામિનારાયણ
તમારી આ..સુવિચારોનો ખજાનો મને ખુબ ગમે છે…..
પ્રિય શાંતિલાલ કાકા
આપે મારા બ્લોગ ની મુલાકાત લીધી અને મને પ્રોત્સાહીત કર્યો તે બદલ ખુબ ખુબ આભાર
જય સ્વામિનારાયન..
તમારી આ..સુવિચારોનો ખજાનો મને ખુબ ગમે છે…..
પ્રિય કીરણ જી
આપે મારા બ્લોગ ની મુલાકાત લીધી અને મને પ્રોત્સાહીત કર્યો તે બદલ ખુબ ખુબ આભાર
જય સ્વામિનારાયન..
ખૂબ સરસ વિકાસ ભાઈ …. મારે પણ સ્વામિ વિવેકાનંદ ના પુસ્તક જોઇયે છે , તમે મારી મદદ કરી સકસો….
પ્રિય વિજયભાઈ
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને મને પ્રોત્સાહીત કરવા બદલ આભાર.
દોસ્ત આ પુસ્તકો મારી પાસે ઘણા સમય થી પડેલા જ હતા.પણ આ બ્લોગ બનાવતાની સાથે જ કઈક નવુ કરવાનો વિચાર અવયો તો આ પુસ્તકો મને કામ માં આવ્યા.
જય સ્વામિનારાયણ..